ઘરેલુ શેર બજારમાં બુધવારે સેન્સેક્સ સામાન્ય ઘટાડા જ્યારે નિફ્ટી 1.10 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. શેર બજારની શરૂઆત ધમાકેદાર થઈ હતી. પરંતુ ત્યારબાદ પ્રોફિટ બુકિંગ શરૂ થયું અને બજાર લાલ નિશાનમાં આવી ગયું હતું. બજારમાં સૌથી વધુ ખરીદી બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરમાં જોવા મળી હતી. બજારના આ ઉતાર-ચઢાવમાં લાંબા ગાળાના દમદાર ફન્ડામેન્ટલવાળા શેર સારૂ રિટર્ન આપી શકે છે.
ઈન્વેસ્ટરોને સારો નફો થાય તે માટે માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ સેડાણી (Siddharth Sedani)આ સપ્તાહની નવી થીમ ટેક ટીન (Tech Teen) સઈને આવ્યા છે. તેમાં તેમણે ચાર ક્વોલિટી શેર Mphasis, Cyient, MapMyIndia, Mastek ને સામેલ કર્યાં છે. આ સ્ટોક્સમાં આગામી 1 વર્ષની દ્રષ્ટિએ રોકાણની સલાહ છે. સેડાણીએ પોતાના થીમ સ્ટોક્સમાં જણાવ્યું કે કયાં શેરમાં કેટલું એલોકેશન કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.