એઆઈએમટીસીના તમામ કાર્યકારીઓની સહમતિથી સભામાં આ નિર્ણય લેવાયો છે કે અમારા શાસન પ્રશાસને આપેલી 4 માંગને માનવામાં નહીં આવે તો અમે સમસ્ત ટ્રાન્સપોર્ટ્સ 10થી 12 ઓગસ્ટ સુધી 3 દિવસ માટે બંધ કરીશું, આ સાથે ટ્રાફિક જામ પણ કરીશું. ભોપાલ સહિત પ્રદેશમાં 4-5 લાખ ટ્રક, બસ સહિત તમામ નાના વ્યવસાયિક વાહન ચલાવાશે નહીં.
કઈ 4 શરતો રાખવામાં આવી?
- આરટીઓ સીમાઓના ચેક પોસ્ટ ખતમ કરવામાં આવે.
- ડીઝલ પર વેટમાં ઘટાડો કરવામાં આવે.
- રોડ ટેક્સ અને ગુડ્સ ટેક્સમાં 6 મહિનાની છૂટ આપવામાં આવે.
- ડ્રાઈવરના કોરોના વીમા કરાવી આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.