14 પાટીદારોની હત્યાનો બદલો ભાજપ સામે લેવાની શેખી મારીને જીતેલા કોગ્રેંસના ઘારાસભ્ય બ્રીજેશ મેરજાનુ રાજીનામુ

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએરાજીનામું આપ્યુ હોવાની માહિતી મળી રહી છે. મોરબી માળીયાના દહ્રસ્ભ્ય અને ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ બ્રિજેશ મેરર્જાએ રાજીનામું આપી દીધું છે. રાજ્યસભા પહેલા કોંગ્રેસના આઠમા ધારાસભ્યે રાજીનામું આપતા ભાજપના ત્રણ રાજ્યસભા ઉમેદવારો જીતી જશે તે નક્કી છે.

આ પહેલા સોમા પટેલ,  પ્રદ્યુમ્ન જાડેજા, જે.વી.કાકડિયા,  પ્રવીણ મારું,  મંગળ ગામીત, અક્ષય પટેલ, જીતુ ચૌધરી રાજીનામું આપી ચુક્યા છે. હજુ પણ શક્યતાઓ રહેલી છે કે સૌરાષ્ટ્રમાંથી વધુ ધારાસભ્યો ભાજપને ફાયદો કરાવવા પોતાના પદ પરથી રાજીનામું આપશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.