વિક્રમ સંવત 2076, પોષ સુદ પાંચમ, મંગળવાર, પંચક, ખ્રિસ્તી નવા વર્ષ પૂર્વેની સંધ્યા, ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ મેષ લાભની તક સરી ન પડે તે જોજો. તબિયત સાચવવી. પ્રવાસ માટે મુશ્કેલી જણાય. વૃષભ સાનુકૂળ અને સફ્ળ દિવસ. ધીરજ ફ્ળે. સ્નેહીથી મિલન-મુલાકાત ફળે.મિથુન અગત્યના કામમાં સફ્ળતા મળે. મિત્રો ઉપયોગી થાય. સંતાનથી લાભ મળે. કર્ક માનસિક ચિંતા દૂર થાય. તમારા પ્રયત્નો સફળ થતાં જણાય. સંપત્તિના કામ થાય. સિંહ વ્યાવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળે. કાર્યસિદ્ધિ મળે. સફળ દિવસ જણાય.
કન્યા નવી આશા ઊભી થાય. તમારા પ્રયત્નો ફ્ળદાયી બને. ગૃહવિવાદ ટાળજો. તુલા મનની ચિંતામાંથી મુક્તિ મળે. વ્યવસાયિક કાર્ય ફ્ળે. મિલન-મુલાકાતથી લાભ.
વૃશ્ચિક આવક કરતાં ખર્ચ વધે. મનની મુરાદ વિલંબથી બર આવે. લાભની તક મળે. ધન સંપત્તિના પ્રશ્નો હલ કરી શકશો. નાણાકીય સમસ્યા. ખર્ચનો પ્રસંગ જણાય.
મકર નોકરિયાતને ચિંતા-સમસ્યા જણાય. આરોગ્ય કાળજી લેજો. વાદ-વિવાદથી દૂર રહેવું. કુંભ ધંધાકીય વિકાસ જણાય. સારી તકો હાથ આવી મળે. પ્રવાસમાં મિલન. ખર્ચ રહે. મીન કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે. સ્નેહીથી મિલન. મિત્રો ઉપયોગી થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.