ભાવનગર મંડલની 6 ટ્રેનોને ભાણવડ સ્ટેશને અને 5 ટ્રેનોને વાંસજલિયા સ્ટેશને વધારાનો સ્ટોપ મળ્યો રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ, 18.10.2022 થી આગામી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડલની
News Detail
ભાવનગર મંડલની 6 ટ્રેનોને ભાણવડ સ્ટેશને અને 5 ટ્રેનોને વાંસજલિયા સ્ટેશને વધારાનો સ્ટોપ મળ્યો રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ, 18.10.2022 થી આગામી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડલની 11 ટ્રેનોના વધારાના સ્ટોપેજ ભાણવડ અને વાંસજલિયા સ્ટેશનો પર આપવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- ભાણવડ સ્ટેશન પર રોકાતી ટ્રેનો 1. મુઝફ્ફરપુરથી (16.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર – પોરબંદર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર (18.10.2022 થી) આગમનનો સમય 12.24 કલાકે અને પ્રસ્થાનનો સમય 12.25 કલાકે છે. 2. પોરબંદરથી (20.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર આગમનો સમય 20.13 કલાકે અને પ્રસ્થાનનો સમય 20.14 કલાકે છે.
3. પોરબંદરથી (19.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 12905 પોરબંદર – શાલીમાર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર આગમનનો સમય 09.26 કલાકે અને પ્રસ્થાનનો સમય 09.27 કલાકે છે. 4. શાલીમાર સ્ટેશનથી (21.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 12906 શાલીમાર – પોરબંદર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર આગમનનો સમય 14.14 કલાકે અને પ્રસ્થાનનો સમય 14.15 કલાકે છે. 5. પોરબંદરથી (18.10.2022 થી) ઉપડનારી ટ્રેન નં.20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લાનો ભાણવડ સ્ટેશન પર આગમનનો સમય 20.15 કલાકે અને પ્રસ્થાનનો સમય 20.16 કલાકે છે. 6. દિલ્હી સરાય રોહિલ્લા થી (20.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર આગમનનો સમય 07.37 કલાકે અને પ્રસ્થાનનો સમય 07.38 કલાકે છે. વાસજાલિયા સ્ટેશન પર રોકાતી ટ્રેનો 1. પોરબંદરથી (21.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 12949 પોરબંદર – સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 09.33 કલાકે અને પ્રસ્થાનનો સમય 09.34 કલાકે છે. 2. પોરબંદરથી (25.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 19202 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 01.12 કલાકે અને પ્રસ્થાનનો સમય 01.13 કલાકે છે. 3. પોરબંદરથી (20.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 20910 પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 19.02 કલાકે અને પ્રસ્થાનનો સમય 19.03 કલાકે છે. 4. કોચુવેલીથી (23.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 20909 કોચુવેલી – પોરબંદર એક્સપ્રેસનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 06.10 કલાકે અને પ્રસ્થાનનો સમય 06.11 કલાકે છે. 5. પોરબંદરથી (18.10.2022 થી) ઉપડનારી ટ્રેન નં.20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લાનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 19.57 કલાકે અને પ્રસ્થાનનો સમય 19.58 કલાકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.