[29/04, 5:48 pm] Yogesh Bhai Jadvani: સોનાનો ભાવઃ અખાત્રીજ પહેલા અઢી હજાર રૂપિયા સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ [29/04, 5:49 pm] Yogesh Bhai Jadvani: લગ્નની સિઝનમાં દાગીના ખરીદનારાઓને મોટી રાહત મળી છે. થોડા દિવસ પહેલાં સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. 10 ગ્રામ ગોલ્ડના ભાવ (Gold Rate) 10 દિવસમાં લગભગ 2,500 રૂપિયા સસ્તા થઇ ચૂક્યા છે. શુક્રવારે MCX પર સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ચાંદીના ભાવમાં 6 રૂપિયા પ્રતિ કિલોએ વધારો થયો છે. હવે એમસીએક્સ પર ચાંદીના ભાવ (Silver Rate) 82,500 રૂપિયા છે. [29/04, 5:50 pm] Yogesh Bhai Jadvani: ગ્લોબલ માર્કેટમાં સોનાની હાજર કિંમત $2,349.60 પ્રતિ ટ્રોય ઔંસ હતી, જે લગભગ $100 પ્રતિ ટ્રોય ઔંસ અથવા $2,448.80 પ્રતિ ટ્રોય ઔંસના સર્વકાલીન ઉચ્ચ સ્તર કરતાં 4 ટકા ઓછી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઘટાડો છેલ્લા સપ્તાહ દરમિયાન ભારે પ્રોફિટ બુકિંગને કારણે થયો છે. ગત દિવસોમાં ઇઝરાયલ-ઇરાન વચ્ચે યુદ્ધ વધવાની આશાંકાથી પીળી ધાતુની કિંમત તેજીથી વધી ગઇ અને 74 હજારની આસપાસ પહોંચી ગયા હતા. પરંતુ જેવી જ યુદ્ધ આશંકાઓ ઓછી થઇ. ત્યારબાદ સતત ઘટાડો શરૂ થયો. તો બીજી તરફ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની આશા સમાપ્ત થવાને કારણે પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની કિંમત 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી શકે છે.

સોનાનો ભાવઃ અખાત્રીજ પહેલા અઢી હજાર રૂપિયા સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવસોનાનો ભાવઃ અખાત્રીજ પહેલા અઢી હજાર રૂપિયા સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.