પોષ સુદ દસમને રવિવારનું પંચાંગ અને ચોઘડિયાની વિગતો જાણો એક ક્લિક પર, Video

વિક્રમ સંવત 2076, પોષ સુદ દસમ, રવિવાર શાંબ દસમી-ઓરિસ્સા, સૂર્યપૂજાનું પર્વ, રવિયોગ, સૂર્ય પૃથ્વીથી અતિ નજીક મેષ ગજાં બહારના કામ કે ખર્ચા વધારશો તો શારીરિક-આર્થિક સમસ્યા સર્જાઈ શકે. શત્રુથી સાવધ રહેવું.

વૃષભ તકલીફોનો વિચાર છોડીને ધ્યેયનો વિચાર ઉત્સાહ વધારશે. નાણાભીડ કે નજીવા અંતરાય જણાય. મિથુન પ્રથમ જરૃરિયાતોને અને બાદમાં શોખ કે ઈચ્છાને માટે આર્થિક આયોજન રાખશો તો તકલીફ નહીં પડે. સ્વજનનો સહકાર. પ્રવાસ.

કર્ક ઊંચા ધ્યેય જરૃર રાખો પણ પહેલું પગથિયું ન ચૂકશો. સ્નેહીથી સમાધાન. કાર્યરચના. સિંહ પ્રગતિના પથ પર ડગ માંડી શકશો. ધીમી ચાલ ઉપયોગી જણાય. ખર્ચ અટકાવજો.

વૃશ્ચિક સુવ્યવસ્થિત અને સંયમિત વલણ લાભદાયી બની રહે. સ્નેહીનો સહકાર. અંતરાય દૂર થાય. ધન લાભ લેવાનો શોર્ટકટ લાંબો પુરવાર થઈ શકે. સ્નેહીથી મિલન. તબિયત સુધરે.

મકર હજી જોઈતા સંજોગો ન સર્જાતા જણાય. બેચેની વ્યથાનો અનુભવ બાદ રાહત જણાશે. કુંભ દરેક રીતનો વિચાર કરી ડગ ભરવા સલાહ છે. ક્રોધ અને મોહ પર કાબૂ રાખજો. મીન લાંબા સમયે અલ્પ ફળ મળતું જણાય. ગેરસમજો થતી જણાય. કદરની અપેક્ષા અધૂરી રહેતી લાગે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.