દિલ્હી જેએનયુમાં થયેલી હિંસા પર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ દિલ્હી પોલીસનો બચાવ કર્યો છે.
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે દિલ્હી પોલીસ શું કરી શકે છે. ઉપરથી આદેશ જો આવે કે હિંસા રોકવાની નથી. લો અને ઓર્ડરને ઠીક કરવાનો નથી.
પોલીસ શુ કરી શકે તેવો સવાલ પણ કેજરીવાલે કર્યો હતો. જો દિલ્હી પોલીસ ઉપરના આદેશનું પાલન ન કરે તો સસ્પેન્ડ થાય તેવો કટાક્ષ પણ કેજરીવાલે કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.