1 વર્ષમા બમણા વધારા સાથે 2410 કરોડ થઈ BJPની આવક, તો કોંગ્રેસની આવક આટલી

ભારતીય જનતા પાર્ટીની કુલ આવક વર્ષ 2018-19માં 2410 કરોડ રૂપિયાથી વધારે રહી છે. ભાજપાએ 2017-18માં તેમની આવક 1027 કરોડ રૂપિયા દેખાડી હતી. એ હિસાબે જોઈએ તો 1 વર્ષમાં ભાજપાની કુલ આવક 134 ટકાથી વધારે વધી છે. જેમાંથી 1450 કરોડ એટલે કે 60 ટકા આવક ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા થઈ છે. 2017-18માં ભારતીય જનતા પાર્ટીને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા માત્ર 210 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.