વિક્રમ સંવત 2076 પોષ વદ બીજ, રવિવાર સ્વામી વિવેકાનંદ જયંતી, યુવા દિવસ, રવિ પુષ્ય યોગ. મેષ આપના વ્યક્તિત્વમાં ઓર નિખાર લાવી શકશો. તબિયતની ચિંતા દૂર થાય. વૃષભ આર્થિક સમસ્યાના ઉકેલ માટે સ્વજન-મિત્રની મદદ ઉપયોગી બને.
મિથુન નોકરી કે ધંધાના ક્ષેત્રે તમે કોઈ અગત્યની તક મળે તો ગુમાવશો નહીં. કર્ક સામાજિક સેવા અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા વધે.
સિંહ વધુ પડતો આત્મવિશ્વાસ અને સ્વાભિમાન નડતરરૃપ ન બને તે જોજો.
કન્યા પરિસ્થિતિને પલટવા કરતાં જાતે પલટાવાથી સરળતા અને સફળતા વહેલી આવી મળે.
તુલા વાત વણસે નહીં તે માટે વધુ કુનેહપૂર્વક ચાલજો. સગાં-સ્વજનથી સહકાર.
વૃશ્ચિક આપના પ્રયત્નો ધીમેધીમે સફળતા અને પ્રગતિ તરફ દોરી જશે.
ધન આપની કોઈ પણ પ્રકારની અપેક્ષાને પૂર્ણ કરવા માટે સ્વમાન-જિદનો પ્રશ્ન ન બનાવતા.
મકર આપના માર્ગ આડેની રુકાવટોને દૂર કરવા આપે જાગૃત રહી આગળ વધવું જરૃરી.
કુંભ આપના સામાજિક પ્રસંગો અને અગત્યનાં કાર્યો પાછળ સમય વ્યતિત થતો લાગે.
મીન અંગત મૂંઝવણોને દૂર કરવા વડીલ મિત્રની મદદ ખપ લાગે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.