ગવર્મેન્ટ જોબ મેળવવી થશે આસાન, GPSC દ્ગારા થનારી ભરતીનું કેલેન્ડર જાહેર

સરકારી નોકરીનાં સપનાંઓ જોતાં નોકરી વાંચ્છુકો માટે સારા સમાચાર છે. વર્ષ 2020માં વિવિધ જગ્યાઓ માટે ભરતીનું કેલેન્ડર GPSC દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર જીપીએસસીએ ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. ચાલુ વર્ષે વર્ગ 1-2 ની અંદાજે 200 જગ્યાઓ પર ભરતી થશે. તો અંદાજે
Dyso અને SOની અંદાજે 150 જગ્યાઓ પર ભરતી થશે.

GPSC ભરતીનું કેલેન્ડર જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરોઃ

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/AdvertisementCalendar-2020_28012020.pdf

આ ઉપરાંત પશુ ચિકિત્સા અધિકારી 80, રાજ્ય વેરા નિરીક્ષક 250ની જગ્યાઓ માટે પણ ભરતી થનાર છે. જીપીએસ દ્વારા વર્ષ દરમિયાન થનારી ભરતી અને સંભવિત તારીખો જાહેર કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.