- કિંજલ દવેએ ખેલૈયાઓને મનભરીને ગરબે રમાડ્યા
- કિંજલ દવેના સૂરોએ સુરતીઓના પગને થંભવા ન દીધા
સુરતઃ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા ગાયિકા કિંજલ દવેએ ખેલૈયાઓને મનભરીને ગરબે રમાડ્યા. ખીચોખીચ ભરેલા ઓડિયન્સ વચ્ચે કિંજલ દવેના સૂરોએ સુરતીઓના પગને થંભવા ન દીધા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.