ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં ભાજપ માટે એક એવા સંજોગો પેદા થયા છે કે તમામે ચૂપકીદી સાધી લીધી છે. અમદાવાદની એક હોટેલમાં યુવતી સાથે એક આધેડ વયનો વ્યક્તિ મઝા માણતો એક વીડિયો વાયરલ થયો છે. જે જાણકારો ભાજપના એક સાંસદ હોવાનું જણાવી રહ્યાં છે. સાંસદ પાસેથી નાણા પડાવવા અથવા તો રાજકીય સ્કોર સેટલ કરવા માટે આ સ્ટીંગ કરાયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
મોટી ઉંમરનો વ્યક્તિ પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે અત્યંત વિકૃત રીતે શારીરિક છેડછાડ કરીને બાદમાં આ યુવતી સાથે સેક્સ પણ માણતો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જોકે, આ વીડિયો હાલમાં ડિલિટ કરી દેવાયો છે. ટ્રમ્પ-મોદીના આગમન પહેલાં જ આ ધડાકો થયો છે. દીકરી જેવડી વયની યુવતીના ગુપ્તભાગે અટકચાળા કર્યા છે. જો કે પાપનો ઘડો ન ફૂટે તે માટે આદરેલા ધમપછાડા કારગત નહીં નીવડે તો આગામી કેટલાક દિવસોમાં ગુજરાતનાં રાજકારણમાં જબરો ‘ભૂકંપ’ આવી શકે છે. ભાજપ દીકરીઓ માટે અવનવી યોજનાઓ બહાર પાડે છે. અહીં ભાજપના કહેવાતા સાંસદની પાપલીલાએ ભાજપની આબરૂનું ધોવાણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.