મહાનગરપાલિકા સંચાલિત બ્લૂ સિટી બસનો એક ડાઇવર 50 જેલમાં મુસાફરો ભરેલી બસ વરાછા વિસ્તારમાંથી લઈને પસાર થઇ રહ્યો હતો. ત્યારે તે મોબાઈલ ફોન પર વાત કરતો હતો.
સુરતઃ અકસ્માતની (accident)ઘટના અટકે માટે સરકારે મોટર વ્હીકલ એક્ટનો (Motor Vehicle Act) નવો કાયદો બનાવીયોછે અને આ કાયદાને લઈને લોકો હેરાન થી રહિયા હતા જેને પગલે સરકારે આ કાયદાનું અમલીકરણમાં 1 મહિનાની રાહત આપી છે. ત્યારે લોકો આ કાયદા (law) પાળે તેને માટે પોલીસ (police) દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ સીટી બસનો (city bus) ડાઇવર બસ ચલાવતા મોબાઈલ ફોન (Mobile phone) પર વાત કરતા ટ્રાફિક પોલીસે (traffic police) 500 દંડ રૂપિયા ફટકાર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા બનાવામાં મોટર વ્હીકલના નવા કાયદો બનાવાયો છે. પણ લોકોને અસુવિધાને ધ્યાને રાખી સરકારે આ કાયદામાં લોકોને એક મહિનાની રાહત આપી છે. તેવામાં લોકો દંડથી બચવા સુરતમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો કાયદાનું પણ પાલન કરે તે માટે સતત ટ્રાફિક પોલીસ કડક પણે અમલ કરાવે છે.
હાલમાં પોલીસ દંડ કરતા લોકો કાયદાનું પાલન કરે તેમાં વધુ ધ્યાન આપે છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આજે ટ્રાફિક પોલીસ ફરજ પર હતી. ત્યારે મહાનગરપાલિકા (SMC)સંચાલિત બ્લૂ સિટી બસનો એક ડાઇવર 50 જેલમાં મુસાફરો ભરેલી બસ વરાછા વિસ્તારમાંથી લઈને પસાર થઇ રહ્યો હતો. ત્યારે તે મોબાઈલ ફોન પર વાત કરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.