જ્યોરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જોડાવાના લીધેલા નિર્ણય બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસે નામ લીધા વગર તેમને ભાજપમાં નહી જોડાવા અને કોંગ્રેસમાં પાછા ફરવા સૂચન કર્યુ છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસે ટ્વિટર પર એક કવિતા શેર કરી હતી.જેના શબ્દો છે કે, ઘર છોડકર મત જાઓ, કહીં ઘર ના મિલેગા
કવિતાની બીજી પંક્તિઓ કંઈક આ પ્રમાણે છે
सम्मान-सौहार्द का,
ये मंज़र न मिलेगा,
घर छोड़ कर मत जाओ,
कहीं घर न मिलेगा।
याद बहुत आयेंगे,
रिश्तों के ये लम्बे बरस,
साया जब वहाँ कोई,
सर पर न मिलेगा।
नफ़रत के झुंड में,
आग तो मिलेगी बहुत,
पर यहाँ जैसा कहीं,
प्यार का दर न मिलेगा।
घर छोड़कर मत जाओ,
कहीं घर न मिलेगा।
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.