ગુજરાતભરમાં કોરનાના કહેરના પગલે 21 દિવસ સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તેમજ આંતરજિલ્લામાં પણ ચેકપોસ્ટ ઉભી કરી માર્ગો સીલ કરી દેવામાં આવ્યાં છે.
ત્યારે સુરત, અમદાવાદ, વડોદરા, સહિતના શહેરોમાં કોરોના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સુરતમાં રોજીરોટી માટે ગયેલા સેંકડો રત્નકલાકારોએ કોરનાથી ડરીને વતન તરફ મીટ માંડી છે. જોકે, પોલીસ દ્વારા વાહનોની અવરજવર બંધ કરાતા ઉના, કોડીનાર, ભાવનગર, અમરેલી જિલ્લાના રત્નકલાકારો એનકેન પ્રકારે વતન જવા રવના થઇ ગયા છે. માર્ગો પર જાણે પદયાત્રિઓના સંઘો પસાર થતા હોય તેમ વતન જતા લોકોની કતારો જોવા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.