અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં કોરોનાએ એ હદે તબાહી મચાવી છે કે, હવે વુહાન અને ચીન ભુલાઈ ગયા છે અને ન્યૂયોર્ક જ દુનિયાનુ બીજુ વુહાન બની ચુક્યુ છે.
એકલા ન્યૂયોર્કમાં જ કોરોનાના એક લાખ કરતા વધારે દર્દીઓ છે.6000 કરતા વધારે લોકો મોતને ભેટયા છે. ન્યૂયોર્કમાં કોરોનાએ મચાવેલા કહેર પાછળ ત્રણ મુખ્ય કારણો સામે આવી રહ્યા છે. આવો જાણીએ આ ત્રણે કારણોને …
પહેલુ કારણ છે વસતી.અમેરિકાના ધારાધોરણ પ્રમાણે જોવામાં આવે તો ન્યૂયોર્ક શહેર ગીચ વસતી ધરાવે છે. અહીંયા 86 લાખ રકતા વધારે લોકો રહે છે. જે અમેરિકાના બીજા કોઈ પણ શહેર કરતા વધારે છે. અહીંયા દર ચોરસ કિલોમીટરમાં 10000 લોકો રહે છે. જે અમેરિકાના સ્ટાન્ડર્ડ પ્રમાણે ઘણુ વધારે કહેવાય. અહીંયા લાખો લોકો મુંબઈની જેમ સબ વે ટ્રેનમાં મુસાફરી કરતા હોવાથી કોરોનાનુ સંક્રમણ ફેલાવવાનો ભય વધારે જ હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.