દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર, 339ના મોત

 

નવી દિલ્પ્રિ્રિ્રિ્ર્રિ્્પ્રિ્્્પ્્પ્્પ્રિ્રિ્રિ્ર્રિ

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર થી ગઈ છે. જ્યારે 339 લોકોના આ વાયરસના કારણે મોત થયા છે.

મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે કેસ છે. અહીંયા 2334 કેસ નોંધાઈ ચુક્યા છે. બીજી તરફ  દેશમાં 1036 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.

24 કલાકમાં પહેલી વખત એવુ થયુ છે કે, ભારતમાં કોરોનોના 1000 કરતા વધારે દર્દીઓ સામે આવ્યા હોય.

જાણો કયા રાજ્યો એવા છે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધારે છે

મહારાષ્ટ્ર 2334
તામિલનાડુ 1173
દિલ્હી 1510
ગુજરાત 539
કેરલ 379
આંધ્ર પ્રદેશ 432
યુપી 558
રાજસ્થાન 873

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.