– બુધવારે મિટિંગમાં હાજર રહેલા અન્ય અધિકારીઓ પણ સારવાર હેઠળ
અમદાવાદમાં કોરોનાનો રોગચાળો વ્યાપક પ્રમાણમાં વકરી રહ્યો છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સતત મીટીંગમાં વ્યસ્ત રહેતા હોય છે જેના કારણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોવાથી હવે તેઓ પણ કોરોનામાં સપડાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.