ઈન્ડિયન આર્મીએ મંગળવાર 28 એપ્રિલે પુલવામાના લારો કાકાપોરા વિસ્તારમાં એક આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવામાં સફળતા મળી. આતંકીઓએ એક ઘરને પોતાનો અડ્ડો બનાવી રાખ્યો હતો. ઘરમાં અનેક એવા ગુપ્ત અડ્ડા હતા જે કોઇના ધ્યાને આવી શકે તેમ ન હતા. પરંતુ સેનાના જવાનોની ચપળતા આગળ આતંકીઓના ગુપ્ત અડ્ડાનો પર્દાફાશ થઇ ગયો.
આ તસવીરમાં તમે જોઇ શકો છો કે આતંકીઓએ ખુબ જ ઉંડો ભુમિગત અડ્ડો બનાવી રાખ્યો હતો. અવાર નવાર આતંકી આવી રીતે અડ્ડા બનાવવા માટે ટોયલેટ સીટનો ઉપયોગ કરતા હતા.
પુલવામાના લારો કાકાપોરા વિસ્તારના આ ઘરમાં આતંકી અડ્ડો મળી આવ્યો, જેને જવાનોએ ધ્વસ્ત કરી દીધો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.