ગુજરાતમાં કોરોનાનો ભરડો : આજે 390 નવા કેસ, 24ના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 390 નવા કેસ નોંધાયા છે. 24 લોકોના મૃત્યુ થયા છે.

જિલ્લાવાર નોંધાયેલા  આજના કેસ

જીલ્લો

કેસ

અમદાવાદ

269

વડોદરા

25

સુરત

25

ભાવનગર

1

આણાંદ

1

ગાંધીનગર

9

પાંચમહાલ

6

બનાસકાંઠા

8

બોટાદ

3

ગીર-સોમનાથ

1

ખેડા

7

જામનગર

7

સાબરકાંઠા

7

અરવલ્લી

20

મહીસાગર

1

કુલ

390

દર્દીઓની વિગત

ક્રમ

અત્યાર સુધીના
કુલ પોઝીટીવ
દર્દી

દર્દી

ડીસ્ચાર્જ

મૃત્યુ

વેન્ટીલેટર

સ્ટેબલ

1

7403

26

5056

1872

449

7 મે 2020 5.00 કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમ

જીલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

22

11

11

2

ભાવનગર

01

00

01

3

સુરત

01

01

00

કુલ

24

12

12

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ટેસ્ટ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર સુધીના કુલ

105387

7403

97984

 7 મે 2020 5.00 કલાક બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત

ક્રમ

જીલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

115

74

41

2

આણાંદ

3

3

0

3

બનાસકાંઠા

3

1

2

4

ભાવનગર

2

2

0

5

બોટાદ

3

1

2

6

છોટાઉદેપુર

1

1

0

7

નવસારી

1

0

1

8

પાટણ

2

2

0

9

સુરત

24

10

14

10

તાપી

1

1

0

11

વલસાડ

1

0

1

12

વડોદરા

7

2

5

કુલ

163

97

66

7 મે 2020 5.00 કલાક સુધી વિશ્વ, ભારત અને ગુજરાતની સ્થિતિ

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

83465

2390

390

કુલ કેસ

3672238

56342

7403

નવા મરણ

6539

103

24

કુલ મરણ

254045

1886

449

કોરોન્ટાઇન ફેસિલીટીની સ્વગતો

ક્રમ

હોમ
કોરોન્ટાઇન

સરકારી
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

પ્રાઇવેટ
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

કુલ
કોરોન્ટાઇન
સંખ્યા

1

72046

5417

335

77798

ગુજરાતના તમામ જિલ્લાઓની અત્યાર સુધીની વિગત

ક્રમ

જીલ્લો

કેસ

મૃત્યુ

ડીસ્ચાર્જ

1

અમદાવાદ

5260

343

1001

2

વડોદરા

465

31

198

3

સુરત

824

38

389

4

રાજકોટ

64

1

26

5

ભાવનગર

84

6

23

6

આણાંદ

77

6

46

7

ભરૂચ

27

2

25

8

ગાંધીનગર

97

5

20

9

પાટણ

24

1

15

10

પાંચમહાલ

57

3

6

11

બનાસકાંઠા

75

2

25

12

નમમદા

12

0

12

13

છોટા ઉદેપુર

14

0

13

14

કચ્છ

7

1

5

15

મહેસાણા

42

1

8

16

બોટાદ

51

1

11

17

પોરબાંદર

3

0

3

18

દાહોદ

19

0

2

19

ગીર-સોમનાથ

4

0

3

20

ખેડા

27

1

3

21

જામનગર

16

1

0

22

મોરબી

1

0

1

23

સાબરકાંઠા

17

2

3

24

અરવલ્લી

67

2

14

25

મહીસાગર

43

1

7

26

તાપી

2

0

2

27

વલસાડ

6

1

4

28

નવસારી

8

0

5

29

ડાંગ

2

0

1

30

સુરેન્દ્રનગર

1

0

1

31

દેવભૂવમ દ્વારકા

4

0

0

32

જુનાગઢ

2

0

0

33

અન્ય રાજ્ય

1

0

0

કુલ

7403

449

1872

દેશના શ્રેષ્ઠ તબીબોની ટીમ આજે રાત્રે અમદાવાદ આવશે
સીએમ રૂપાણીની અમિત શાહ સમક્ષ અપીલ બાદ ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ આજે રાત્રે અમદાવાદ આવશે. જેમાં AIIMS નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે રાત્રે અમદાવાદ પહોંચશે. આ તબીબો આવતીકાલે શનિવારે સિવીલ હોસ્પિટલ કેમ્પસની કોવિડ-૧૯ હોસ્પિટલ અને એસ.વી.પી હોસ્પિટલની મૂલાકાત લેશે. આ બન્ને વરિષ્ઠ તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરૂં પાડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.