ઓઢવમાં એક્ટિવા લઈને ફરતો હોવાનું સીસીટીવી કન્ટ્રોલ રૂમના ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગનાઈઝેશન (ANPR) ના માધ્યમથી જાણવા મળ્યું હતું. જેને આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તે સિવાય ઈસનપુરમાં મારુતિ સેલેરિયો લઈને ફરતાં શ્યામલ વિસ્તારમાં મારૂતિ ઈકો ગાડી લઈને ફરતા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
ઉપરાંત શ્યામલ, અખબાનગર અને પ્રગતિ નગરમાં હોન્ડા અમેઝ કાર લઇને ફરતા સામે સાયબર ક્રાઇમ ગુનો નોંધ્યો છે.
ચાંદખેડા ન્યુ સીજી રોડ પર મારૂતિ વેગન આર લઇને જઇ રહેલા તેમજ ખમાસામાં એક્ટિવા લઈને જઈ રહેલાના નંબર સીસીટીવી કંટ્રોલરૂમમાં નોંધાતા પોલીસે આ નંબરને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.