મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરોને એન -95 માસ્ક ન અપાતા તેઓ હોસ્પિટલના કાઉન્ટર પાસે જ હડતાલ પર ઉતરી ગયા છે.
અગાઉ એસવીપીનાં 8 ડોક્ટરને એક ક્લર્ક કોરોના પોઝિટિવ થયા છે. છતાં માસ્ક ન અપાતા ડોકટરો હડતાલ પર ઉતરી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.