કોરોનાનો આતંક : ગુજરાતમાં વધુ 364 પોઝિટિવ કેસ, વધુ 29 લોકોના મોત

વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 364 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 316 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

12.05.2020 17.૦૦ કલાક બાદનવા કેસ અને મરણની વિગત

આજના કેસ

આજના મરણ

આજના
ડિસ્ચાર્જ

364

પ્રાથમિક રીતે
કોવીડ-19નાં
કારણે

કોમોબીડીટી,
હાઈરીસ્ક, અને
કોવીડ -19

316

07

22

12.05.2020 17.00 બાદ નવા નોંધાયેલ કેસોની વિગત

જિલ્લો

કેસ

અમદાવાદ

292

વડોદરા

18

સુરત

23

ભાવનગર

3

પાટણ

2

પંચમહાલ

1

બનાસકાંઠા

1

મહેસાણા

8

ગીર-સોમનાથ

1

ખેડા

1

જામનગર

3

અરવલ્લી

1

મહીસાગર

1

દેવભૂસ્મ દ્વારકા

7

જુનાગઢ

1

અમરેલી

1

કુલ

364

દર્દીઓની દર્દીઓની વિગત

ક્રમ

અત્યાર સુધીના
કુલ પોઝીટીવ દર્દી

દર્દી

ડિસ્ચાર્જ

મૃત્યુ

વેન્ટીલેટર

સ્ટેબલ

1

9268

39

5101

3562

566

12.05.2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

25

19

06

2

પાટણ

01

00

01

3

સુરત

03

03

00

કુલ

29

22

07

12.05.2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ ડિસ્ચાર્જની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

238

134

104

2

ભાવનગર

04

03

01

3

છોટાઉદેપુર

01

01

00

4

ગાંધીનગર

08

05

03

5

ખેડા

02

01

01

6

મહીસાગર

07

05

02

7

પાટણ

01

01

00

8

રાજકોટ

05

03

02

9

સુરત

06

03

03

10

વડોદરા

44

26

18

કુલ

316

182

134

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ટેસ્ટ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર સુધીના કુલ

122297

9268

113029

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

82591

3525

364

કુલ કેસ

4088848

74281

9268

નવા મરણ

4261

122

29

કુલ મરણ

283153

2415

566

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગત

ક્રમ

હોમ
કોરોન્ટાઇન

સરકારી
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

પ્રાઇવેટ
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

કુલ
કોરોન્ટાઇન
સંખ્યા

1

199145

8752

640

208537

જિલ્લાવાર 12. 05.2020 17.૦૦ કલાક સુધીની સ્થિતિ

ક્રમ

જિલ્લો

કેસ

મૃત્યુ

ડિસ્ચાર્જ

એક્ટિવ
કેસ

1

અમદાવાદ

6645

446

2112

4087

2

વડોદરા

592

32

355

205

3

સુરત

967

43

562

362

4

રાજકોટ

66

2

51

13

5

ભાવનગર

100

7

46

47

6

આણાંદ

80

7

70

3

7

ભરૂચ

32

2

25

5

8

ગાંધીનગર

142

5

53

84

9

પાટણ

31

2

22

7

10

પાંચમહાલ

66

4

33

29

11

બનાસકાંઠા

82

3

36

43

12

નમમદા

13

0

12

1

13

છોટા ઉદેપુર

17

0

14

3

14

કચ્છ

14

1

6

7

15

મહેસાણા

67

2

37

28

16

બોટાદ

56

1

22

33

17

પોરબાંદર

3

0

3

0

18

દાહોદ

20

0

5

15

19

ગીર-સોમનાથ

18

0

3

15

20

ખેડા

33

1

10

22

21

જામનગર

33

2

2

29

22

મોરબી

2

0

1

1

23

સાબરકાંઠા

27

2

7

18

24

અરવલ્લી

76

2

22

52

25

મહીસાગર

47

1

35

11

26

તાપી

2

0

2

0

27

વલસાડ

6

1

4

1

28

નવસારી

8

0

7

1

29

ડાંગ

2

0

2

0

30

સુરેન્દ્રનગર

3

0

1

2

31

દેવભૂવમ દ્વારકા

12

0

0

12

32

જુનાગઢ

4

0

2

2

33

અમરેલી

1

0

0

1

34

અન્ય રાજ્ય

1

0

0

1

કુલ

9268

566

3562

5140

Highlight

– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ

– ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંકડો 9,268 પર પહોંચ્યો

– છેલ્લા 24 કલાક 24ના મોત, કુલ 566 લોકોના મોત

– છેલ્લા 24 કલાક 316 દર્દી ડિસ્ચાર્જ થયા, અત્યાર સુધીમાં કુલ 3562 ડિસ્ચાર્જ તયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.