રાજકોટમાં જંકશનનાં જૂલેલાલ મંદીર નજીક રાજાવિર સ્ટુડિયોમા ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને અવર જવર માટે નકલી પાસ બનાવી આપવાનું કૌભાંડ પકડી પાડ્યુ છે.
રાજકોટ પોલીસે કોરા પાસની કલર કોપી પરથી સોફ્ટવેરની મદદથી 20 જેટલા નકલી પાસ બનાવ્યાનો પર્દાફાશ કરી 16ની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવતા ચકચાર જાગી છે. પોલીસે પાસ બનાવનાર અને ખરીદનાર સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.