દેશમાં અત્યાર સુધી 82,264 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2,649 લોકોના મોત થયા છે. સાથે જ દેશમાં 27,969 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર પહોંચ્યો છે. તો બીજી તરફ હવે તમિલનાડુ 9674 દર્દીઓ સાથે બીજા નંબરે આવી ગયું છે. સાથે જ ગુજરાત 9,592 સંક્રમિતો સાથે ત્રીજા ક્રમે છે. આ તમામ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.અપડેટ્સ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.