સુરત : શહેરના કતારગામ વિસ્તાર માં આવેલ ફુલપાડા માં લાઈટબીલ વધારે પડતા આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અને રહીશોએ ટોરેન્ટ પાવર લીમીટેડમાં મીટર રીડીંગ કરી ત્યારબાદ યોગ્ય બીલ આપવા અરજી કરી હતી જોકે લોકડાઉણ લઇને વેપાર ઉદ્યોગ બંધ હોવાને લઇને આટકું બિલ ભરી શકાય તેમ નથી
આજથી લોકડાઉનનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે શહેરના ટોરેન્ટ પાવર લીમીટેડ દ્વારા લાઈટબીલ વધારે પડતા આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના કતારગામ ના ફુલપાડા વિસ્તારમાં રહેતા લોકોને બીલ વધુ આવતા લોકો અકળાઈ ઉઠયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.