– અચાનક વરસાદ આવતા વાહન ચાલકો અટવાયા, અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. સવારે ઘરેથી raincoat વગર લોકો નોકરી ધંધે ગયા હતા અને બપોર બાદ અચાનક વરસાદ આવતા વાહન ચાલકો અટવાઇ ગયા છે.
બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો આશ્રમરોડ સીજી રોડ નવરંગપુરા નારણપુરા વસ્ત્રાપુર શહેરના કોટ વિસ્તાર તેમજ પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.