સુરતમાં મોબાઇલ ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગની ધરપકડ, 57 મોબાઇલ જપ્ત

સુરતમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરનારનો ત્રાસ વધી રહ્યો હતો. દરમ્યાન સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલની ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. બે સગીર સહિત એક શખ્સને પોલીસે ઝડપી પાડી પોલીસે કુલ 57 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.  

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હોય તેવું કહી શકાય છે. કારણ કે, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એવી ગેંગને ઝડપી પાડી છે. જેનો ત્રાસ સુરતમાં છેલા થોડા દિવસોથી વધી રહ્યો હતો. થોડા સમયથી શહેરમાં મોબાઈલની ચોરી અને રસ્તા પરથી મોબાઈલ ઝૂંટવી લેવાની અનેક ફરિયાદો સામે આવી રહી હતી. દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આવી એક ગેંગને ઝડપી પડવાની સફળતા હાથ લાગી છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે સગીર સહિત એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેમની પાસેથી પોલીસે ચોરી અને લૂંટના 57 મોબાઈલ કબજે કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.