કોરોના : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા

– ગઈકાલે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો ગઈકાલે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શંકરસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ તબિયત બિલકુલ સારી છે. પાંચ દિવસ સુધી સ્ટર્લિંગ હોસ્પિટલ તબીબની દેખરેખ હેઠળ સારવાર કરાવીશ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.