34 વર્ષ બાદ ગ્રાહક સુરક્ષા કાયદામાં સુધારો અમલી

34 વર્ષે ભારત સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો 1986 બદલાયો છે. ત્યારે નવો આવેલો ધારો હવે ભારત ગ્રાહક સુરક્ષા ધારો -2019 નામથી અમલીકરણ બન્યો છે. 1 કરોડ વળતરની જોગવાઈ સામે હવે 10 કરોડ જોગવાઈ કરવામાં આવી છે. 34 વર્ષે ગ્રાહક સુરક્ષા ધારો બદલાયેલો છે.

નવા કાયદામાં હવે ડિસ્ટિક કમિશનથી ઓળખ મળી છે. ત્યારે ડિસ્ટિક ફોરમ 20 લાખ વળતર જોગવાઈ સામે હવે એક કરોડ જોગવાઈ તેમજ સ્ટેટ કમિશન 1 કરોડ વળતર જોગવાઈ સામે હવે 10 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રાહકો જાહેર હિત માટે હોઈકોર્ટ જોગવાઈ સામે હવે ડિસ્ટિક કમિશનર ફરિયાદની માટેની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ આ મહત્વની જોગવાઈ પ્રમાણે હવે કાયદામાં પ્રોડક્ટ લઈને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ઉંચા દાવા કરતી પ્રોડક્ટ સામે કેસની જોગવાઈ કરવામાં આવી છે અને ભેળસેલ સામે અને આરોગ્યની સુરક્ષા ખોરવાઈ છે. તેવી હાનિકારક ચીજવસ્તુઓને વેચાણ સામે દંડ અને સજાની સાથે કાયદો અમલીકરણ બન્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.