ટીકટોક નો ઉપયોગ ભારતમાં ખુબ જ લોકો કરતા હતા પરંતુ હવે ચાઇનીઝ એપ ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવી અને લોકો ટીકટોકને બદલે બીજી એપ સારી ગોતતા હશે તો આજે આ લેખમાં આપણા ભારતની જ ખુદની પોતાની એપ વિશેની વાત કરી રહ્યા છે જે આજે લોકોમાં ધૂમ મચાવી રહી છે, તો તમે પણ જાણીલો આ એપનું નામ અને કઈ રીતે વાપરવી આ એપને જાણીલો તમે પણ આ લેખમાં…
સૌ પ્રથમ આ એપનું નામ છે “DUET MASTER APP”. આ એપને તમે ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો અને આ સિવાય અહી આપેલી લીંક પરથી પણ તમે સીધી ડાઉનલોડ કરી શકો છો. – https://play.google.com/store/apps/details?id=com.india.duetmaster
ડાઉનલોડ થયા બાદ તમને નીચે મુજબનું જોવા મળશે તેમાંgoogle પર ક્લિક કરીને તમારું પ્રોફાઈલ બનાવી શકશો.
આટલું થયા બાદ તમે અહી નીચે આપલી તસ્વીરમાં જુઓ, જ્યાં તમે તમારું નામ, જાતિ, તમને ગમતું કોઈ પણ bio અને પ્રોફાઈલનો ફોટો પણ મૂકી શકો છો.
આ સિવાય વિડીયો બનાવવા માટે અને લાઇક શેર અને કમેન્ટ સાથે કોઈકને ગમતા વિડીયો તમે સીધા વોટ્સએપ પર શેર પણ કરી છો અને ડાઉનલોડ પણ કરી શકો છો.
અહી વિડીયો કઈ રીતે બનાવવું એ સ્ક્રીન જોવા મળશે તેના તમે ખુદનો વિડીયો પબ બનાવી શકો છો અને add sound કરીને તેમાં તમને ગમતું ગીત પણ એડ કરી શકો છો. અને જુના અથવા તો બીજા કોઈ વિડીયો મુકવા તમે upload પર ક્લિક કરીને મૂકી શકો છો અને તમે તમારો વિડીયો એડિટ પણ કરી શકો છો.
વિડીયો પસંદ કર્યા બાદ તમને ભાષા પસંદ કરવાનું આવશે જેમાં તમે ગુજરાતી, હિન્દી કે english સિવાય બીજી ભાષાઓ પણ જોઈ શકો છો, અને આ સાથે જે વિડીયો હોઈ તેને લગતી માહિતી પણ તમે descriptionમાં લખીને લોકો સુધી પહોચાડી શકો છો.
તો મિત્રો, રાહ શેની જુઓ છો, ચાઇનીઝ એપ આગળ વધી શકે તો આપણા ભારતની એપ કેમ નહિ, આ એપને આજે જ ડાઉનલોડ કરો અને વધુને વધુ લોકો સુધી પહોચાડજો. ખુબ જ શાનદાર કામ કરતી આ DUET MASTER APP આપણા ભારતમાં જ બનેલી છે અને એક ખાસ બાબત એ પણ છે કે આમાં તમે ટૂંકા વિડીયો બનાવી પણ શકો છો અને જોઈ પણ શકો છો.––
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.