તારીખ 5 થી 7 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે વડોદરા બાદ આજે સુરતના વિવિદ્ધ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
આજે સુરતના ઉમરપાડા વિસ્તારમાં સવારના સમયે માત્ર 4 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડતાં જળબંબાકાર થઈ ગયો હતો. જ્યારે સુરતની કિમ ચોકડી પર પાણી ભરાતા વાહનચાલકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.