બાડમેર જિલ્લામાં ભારત પાકિસ્તાનની બાકાસર બોર્ડર પર એક ઘૂસણખોરને ઠાર કર્યો છે. ઘુસણખોર ભારતની સીમામાં આવી રહ્યો હતો. તે સમયે બીએસએફ દ્વારા તેના ઠાર કરવામાં આવ્યો અને આ મામલે ઘટનાની જાણ થતાજ બીએસએફ પોલીસ અને આઈબીના ઉચ્છ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.