રાજસ્થાનના 6 ધારાસભ્યોને અન્ય સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરાઈ છે. સાગર દર્શન હોટલમાં રોકાયેલા ભાજપના 6 ધારાસભ્યોને સવાર પહેલા બીજે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. સાસણ વિસ્તારમાં રિસોર્ટમાં લઈ જવાયા હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધારાસભ્યોનું બીજુ જૂથ આજે ગુજરાત આવી શકે છે. રાજસ્થાન ભાજપના ધારાસભ્યોના સંપર્કમાં ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.