સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ‘આત્મનિર્ભર ભારત સપ્તાહ’ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રક્ષા મંત્રાલયે મોડી રાત્રે ટ્વીટ કરી જણાવ્યું કે કાર્યક્રમનો શુભારંભ બપોરે 3.30 વાગ્યે થશે. રાજનાથ સિંહે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવામાં આવશે. જે રોટી, કપડા, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સ્વાવલંબી હશે.
Raksha Mantri Shri @rajnathsingh will launch ‘Atma Nirbhar Bharat Saptah’ at 3.30 pm tomorrow. #AtmaNirbharBharat
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) August 9, 2020
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.