અરજીના જવાબમાં મામલતદારનું ચોંકવનારુ કારણ
ભુજના મામલતદારે લાઉડ સ્પીકરના ઉપયોગ કરવાની એક અરજી એવું કહીને ઠુકરાવી દીધી હતી કે, લાઉડ સ્પીકરમાંથી વાયરસ નીકળે છે. આથી તેનાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ માટે તેના ઉપયોગની છૂટ આપી શકાય નહીં.
કોણે માંગી હતી મંજૂરી
હકીકતમાં શ્રાવણ મહિનામાં પૂજા-અર્ચના માટે ભુજ તંત્ર પાસેથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી.આ અંગે ભુજના ઉમેદનગર રોડ ખાતે આવેલા શ્રી દિૃધામેશ્વર મહાદેવ મંદિર વતી હરેશગર માયાગર ગુંસાઈ તરફથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી. આ અરજી તંત્રએ રદ કરી નાખી હતી અને નીચે પ્રમાણેનો જવાબ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.