એકજ દિવસમાં ભારતીય ક્રિકેટને બીજી મોટી સમસ્યા મિડલ ઓર્ડરમાં પોતાના પર્ફોર્મન્સથી લોકોને અચંબિત કરનાર લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને સ્પિનર સુરેશ રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર ધોનીને ટેગ કરતા પોસ્ટ લખી, “તમારી સાથે રમવું ખૂબ સુખદ રહ્યું, હવે પછીના આ સફરમાં પણ હું તમારી સાથે જ રહીશ.”
https://www.instagram.com/p/CD6d3QChY-V/?igshid=13one6drh6324
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.