સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યુ આજે એક મોટુ રહસ્ય બનીને રહ્યું છે જેણે ઘણાબધા બૉલીવુડ એક્ટર્સના આચરણ પરથી પડદો હટાવી દીધો છે. અને બૉલીવુડના ગહન રહસ્યો બાર પડ્યા છે. ત્યારે આજે 19 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સુશાંતના મૃત્યુના કેસમાં બિહાર પોલીસ અને સુશાંતના પરિવારના સમર્થનમાં CBI તપાસ માટે સમર્થન આપ્યું છે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ અભિનેતા અક્ષય કુમારે ટ્વીટર પર કહ્યું, “સુપ્રીમ કોર્ટે CBI ને સુશાંતનો કેસ હેન્ડલ કરવા કહ્યું છે. સત્ય હમેશા જીવતું રહે તેવી પ્રાર્થના?”.
SC directs CBI to investigate Sushant Singh Rajput’s death. May the truth always prevail 🙏🏻 #Prayers
— Akshay Kumar (@akshaykumar) August 19, 2020
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.