વિક્રમ સંવત 2076, ભાદરવા સુદ છઠ્ઠ, સોમવાર, સૂર્ય ષષ્ઠી, ચંપા છઠ્ઠ બલરામ જયંતી, ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
આપના નોકરી-ધંધા કે ઘરના પ્રશ્નોને હાથ ધરી શકશો. તબિયત સુધરતી જણાય. ખર્ચના પ્રસંગો.
વૃષભ રાશિ
નસીબ અને પુરુષાર્થ માટે અજય સુમેળ સાધી શકશો. નાણાભીડ-ખર્ચ અટકાવજો.
મિથુન રાશિ
આપની માનસિક અશાંતિ-બેચેની દૂર થવાની એંધાણી મળે. મિત્ર-સ્વજન ઉપયોગી બને.
કર્ક રાશિ
સામાજિક-કૌટુંબિક કામકાજને આગળ ધપાવી શકશો. ચિંતાનાં વાદળ વિખેરાય. પ્રવાસ ફ્ળે.
સિંહ રાશિ
નસીબ થોડું પાછું પડતું જણાતું હોય તો પુરુષાર્થ-ઇચ્છાશક્તિ વધારજો. તબિયત સચવાય.
કન્યા રાશિ
આપની અગત્યની પ્રવૃત્તિ સફ્ળ થતી જણાય. તબિયત ચિંતા દૂર થાય. નાણાભીડનો ઉકેલ સાંપડે.
તુલા રાશિ
આપના કાર્ય આડેના વિઘ્નોને પાર કરી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા રહે. નાણાભીડ.
વૃશ્ચિક રાશિ
માનસિક હતાશામાંથી બહાર આવી શકશો. કૌટુંબિક કામ થાય.
ધન રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફ્ળ ચાખી શકશો. ધીરજની જરૃર પડે.
મકર રાશિ
લાભદાયી સંજોગોનો ઉપયોગ કરી શકશો. કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
કુંભ રાશિ
આપના મનની મૂંઝવણ દૂર થાય. લાભની આશા જણાય. પ્રવાસ મજાનો.
મીન રાશિ
આત્મવિશ્વાસ, દૃઢતા, હિંમતના ગુણ જરૃર કામ લાગે. પ્રવાસ-મુલાકાત ફ્ળદાયી બને.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.