છેલ્લા 24 કલાકથી મુખ્યમંત્રી વિજય રૂપાણી જે કારમાં સવાર થઇ રહ્યા હોય છે તે કારના પીયુસી અને અન્ય બાબતોને લઈને સોશિયલ મીડિયામાં અફવા ચાલુ થઇ હતી. જેનો ભાજપ અને પરિવહન મંત્રી આર સી ફળદુએ ખુલાસો કરવો પડ્યો હતો. પરંતુ પરંતુ સીએમ જે વાહન ઉપયોગ કરે છે તેના ૨ મેમો તો અમદાવાદના મેયર જે વાહન ઉપયોગ કરે છે તેના ૪ ઈ મેમો બન્યા છે. ૯ મહિનાથી વધારે સમય વીતવા છતાં તેનો હજી દંડ ભરાયો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.