PM મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

PM મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સમૃદ્ધ અંતદૃષ્ટિ અને નીતિગત બાબતોની સમજદારી રાષ્ટ્ર માટે મોટી અમાનત છે. તેઓ નબળી વ્યક્તિઓની સેવા કરવા માટે દયાળુ છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ શુભેચ્છા પાઠવતા કહ્યું કે આપના બુદ્ધિ કૌશલ્યથી દેશને સતત નવો વેગ મળ્યો છે અને સાથે જ દીર્ઘાયુ થવાની કામના કરી છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે રાષ્ટ્રપતિજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેમની તેમની સમૃદ્ધ અંતદૃષ્ટિ અને નીતિગત બાબતોની સમજદારી રાષ્ટ્ર માટે મોટી અમાનત છે. તેઓ નબળી વ્યક્તિઓની સેવા કરવા માટે દયાળુ છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે પ્રાર્થના કરૂ છું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.