કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 12 નવેમ્બર આવશે કચ્છ, રણ વચ્ચે લાખોના ખર્ચે ડોમ ઉભો કરાશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 12 નવેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવશે. દિવાળી પર્વે રણ વચ્ચે અમિત શાહ 3 જિલ્લાના સરપંચ સાથે વાર્તાલાપ કરશે. આથી રણ વચ્ચે લાખોના ખર્ચે 1500 બેઠકની ક્ષમતા સાથેનો ડોમ ઉભો કરાશે.

હાલમાં અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. જો કે થોડા દિવસ પહેલા અમિત ગુજરાત આવ્યા હતા. તે દરિમિયાન તેમણે કોઈ સાથે મિટિંગ યોજી ન હતી. તેઓ તેમના કુળદેવી માતાજીના દર્શને ગયા હતા જ્યા તેમણે પૂજા આરતી કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.