કોંગ્રેસીઓનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)ને મળીને તેમને નવા કૃષિ કાયદા પર હસ્તક્ષેપની માંગણી કરતાં 2 કરોડ લોકોના હસ્તાક્ષરવાળું આવેદન સોંપશે. જો કે કોંગ્રેસ કૂચ કરે તે પહેલાં જ પોલીસે હેડક્વાર્ટર બહાર કલમ 144 લાગૂ કરી દીધી. એડિશનલ ડીસીપી દીપક યાદવના મતે માર્ચની મંજૂરી નહોતી. જો કે જે ત્રણ નેતાઓની રાષ્ટ્રપતિ ભવનમાં ઓપેઇનમેન્ટ છે તેમને જવા દેશે. ત્યારબાદ તો રાહુલ ગાંધી લૉનમાં જ બેસીને કોઇને ફોન કરવા લાગ્યા.
રાહુલને જ્યારે કહ્યું કે મુખ્યાલયની બહાર કલમ 144 લાગૂ કરવામાં આવી તો તેઓ લૉનમાં જ એક ખુરશી પર બેસી ગયા.
મુખ્યાલયમાં જ દટાયેલા રહ્યા કોંગ્રેસના નેતા
દિલ્હી પોલીસે કલમ 144 લાગૂ થયા બાદ કોંગ્રેસ નેતા હેડક્વાર્ટરમાં જ રહ્યા. ચાણક્યુરીના એસપી પ્રજ્ઞા એ કહ્યું કે માત્ર જે નેતાઓને મંજૂરી છે તેમને જ રાષ્ટ્રપતિ ભવન જવા દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.