બિહારના કૈમૂરમાં એક ચાર વર્ષની બાળકી સાથે બળાત્કાર (Rape)નો કેસ સામે આવ્યો છે. બાળકીના પરિવારના લોકોએ આ વાતની જાણ થતાં જ તેમણે આરોપી યુવકને પકડી પાડ્યો હતો અને માર મારીને તેની હત્યા કરી નાખી હતી. આરોપી યુવક કબાર ગામનો રહેવાશી હતો અને પીડિત પરિવારની બાજુમાં રહેતો હતો.
પોલીસે મૃતકના પરિવારના લોકોના નિવેદન બાદ મૃતક બાળકીના કાકાની હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. આ કેસમાં બંને પક્ષ તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.