આ જ મહિને વિરાટ અને અનુષ્કાના ઘરે પારણુ બંધાવાનુ છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ છે પ્રશંસકો એવી એવી કમેન્ટ કરી રહ્યા છે કે મજેદાર લાગી રહ્યુ છે.
વિરાટના આ પોઝને જોઇને એક પ્રશંસકે કહ્યુ કે 4 દિવસમાં જુનિયરની એન્ટ્રી થશે તો એક પ્રશંસકે કહ્યુ વિરાટનું બાળક ચાર કિલોનુ હશે.
કોહલી અને અનુષ્કા શર્મા આ મહિનામાં માતાપિતા બનવાના છે.
કેપ્ટને મંગળવારે જિમની તસવીર શેર કરી હતી. પ્રશંસકો આતુરતાથી ગુડન્યુઝની રાહ જોઇ રહ્યા છે. વિરાટે વિકટ્રી સાઇન વાળી તસવીર શેર કરી અને કેપ્શનમાં પણ વિક્ટ્રીની સાઇન સાથે ઇમોજી શેર કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.