કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઇરસના રસીકરણ મામલે સરકાર તૈયાર છે.
ન્યૂઝ વેબસાઇટ ‘મિંટ’ના અહેવાલ અનુસાર આગામી 10 દિવસમાં રસીકરણ શરૂ થઈ શકે છે.
ગત સપ્તાહે સરકારે રસીકરણ માટે એક મૉકડ્રીલ પણ હાથ ધરી હતી. અત્રે નોંધવું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં આ સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ છે.
સચિવ રાજેષ ભૂષણે કહ્યું કે કોવિડ-19 રસીના કાર્યક્રમને આગામી દસ દિવસોની અંદર અમલમાં મૂકવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.