સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે,ગુજરાતમાં 4 મહામંત્રીઓને, સોંપાવમાં આવી ખાસ જવાબદારીઓ

આ વખતે કોંગ્રેસનો સફાયો કરવા અને ગુજરાતમાં છવાી જવા માટે પાટીલની ટીમ એક પછી એક કદમ ઉઠાવી રહી છે ત્યારે ગુજરાતમાં 4 મહામંત્રીઓને ખાસ જવાબદારીઓ સોંપાવમાં આવી છે.

ક્યાં કોને સોંપાી જવાબદારી

  • સૌરાષ્ટ્ર અને કચ્છની જવાબદારી વિનોદ ચાવડાને સોંપાઇ
  • મધ્ય ઝોનની જવાબદારી પ્રદીપસિંહ વાઘેલાને સોંપાઇ
  • રજની પટેલને ઉત્તર ગુજરાતની સોંપાઇ જવાબદારી
  • દક્ષિણ ઝોનમાં ભાર્ગવ ભટ્ટને જવાબદારી સોંપાઇ

 

  • અમદાવાદ માં સાબિર કાબલીવાલા, શમશાદ પઠાણ સહિતના અગ્રણીઓ મળ્યા હતા. જેમાં મનપા ચૂંટણી માં ઝંપલાવવા અંગે ચર્ચા થઈ. જે મુજબ અમદાવાદ મનપાના 15 વોર્ડ માં AIMIM ઝંપલાવે એવી શક્યતા દર્શાવવામાં આવી.
  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે. જેમાં 12 જાન્યુઆરીના રોજ યોજાનારી ગુજરાત ચૂંટણીપંચની મહત્વની બેઠકમાં ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી શકે છે. સૂત્રોને મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ દ્વારા 18 જાન્યુઆરીએ બપોર બાદ ચૂંટણી અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી શકે છે.

ભાજપ દ્વારા વડોદરામાં મીડિયા તાલીમ શિબિરનું આયોજન 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વડોદરામાં મીડિયા તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.