મેષ રાશિ
સંપત્તિ-વાહન અંગે અંતરાય જણાય. કાર્યફળ વિલંબથી મળતું લાગે.
વૃષભ રાશિ
અંતઃકરણમાં અગમ્ય બેચેની જણાય. નોકરી-ધંધાના કામમાં વિઘ્ન આવે
મિથુન રાશિ
વિરોધી શમે. લાભદાયી તક સામે ખર્ચનો પ્રસંગ. પ્રવાસ અંગે સાનુકૂળતા.
કર્ક રાશિ
નાણાભીડ જણાય. કૌટુંબિક ચિંતા. સંતાનના કામમાં સફળતા.
સિંહ રાશિ
અગત્યનાં કામકાજો થાય. મિત્રની મદદ. પ્રવાસ મજાનો. અવરોધ દૂર થાય.
કન્યા રાશિ
માનસિક સમસ્યાનો ઉકેલ મળે. ખર્ચ-વ્યય અટકાવજો
તુલા રાશિ
કૌટુંબિક તણાવ. તબિયત અંગે ચિંતા. નાણાભીડ-મૂંઝવણનો પ્રસંગ.
વૃશ્ચિક રાશિ
ધાર્યું કામ-ફળ વિલંબમાં જણાય. સ્નેહીથી મનદુઃખ.
ધન રાશિ
ટેન્શન હળવું બને. લાભદાયી કાર્યરચના. સ્વજનનો સહકાર. પ્રવાસ ફળે.
મકર રાશિ
આપના મનની મુરાદ બર આવે. આર્થિક સમસ્યા ઉકેલાય. શત્રુની કારી ચાલે નહીં.
કુંભ રાશિ
ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવજો. ભાગીદારીની ચિંતા.
મીન રાશિ
તબિયત સાચવવી. લાભ વિલંબથી મળે. ખર્ચનો પ્રસંગ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.