વિક્રમ સંવત 2077, પોષ વદ ત્રીજ. રવિવાર સંકષ્ટ ચંતુર્થી. રાજયોગ ક. 20.25 સુધી. ચંદ્ર મંગળનો ત્રિકોણયોગ.કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
અગત્યના કર્મ માટે સફળતા-પ્રગતિ. વ્યાવસાયિક બાબતો અંગે મદદ મળે.
વૃષભ રાશિ
આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે. ખર્ચ-વ્યયથી સાચવવું. શત્રુત્રય.
મિથુન રાશિ
પ્રયત્નો સફળ બને. સ્નેહીથી મદદ. પ્રવાસ થાય. ચિંતાનો ઉકેલ.
કર્ક રાશિ
નોકરી-ધંધા- વાહન- મિલકત અંગે આપના સંજોગો સુધરે યા બદલાય. તબિયત સાચવવી.
સિંહ રાશિ
અવરોધ-વિલંબ બાદ સફળતા-લાભની તક મળે. પ્રવાસ અંગે સાનુકૂળતા.
કન્યા રાશિ
માનસિક ઉચાટ-બેચેની જણાયવિખવાદ ટાળજો.
તુલા રાશિ
સમસ્યા-મતભેદો, વિરોધીઓની ચિંતા. ગૃહજીવનની બાબતો અંગે વધુ ધ્યાન આપજો.
વૃશ્ચિક રાશિ
આરોગ્ય સુધરે. આવક સામે ખર્ચા વધે. શત્રુભય નિવારાય.
ધન રાશિ
સાનુકૂળતા જણાય. ચિંતા દૂર થાય. સ્નેહી-સ્વજનનો સહકાર. ખર્ચ.
મકર રાશિ
સામાજિક-વ્યાવસાયિક કામમાં પ્રગતિ. પ્રવાસ ફળદાયી. ગૃહકાર્ય થાય.
કુંભ રાશિ
અગત્યની બાબતોની ચિંતા હળવી બને. સંતાન અંગે સાનુકૂળ તક.
મીન રાશિ
નાણાકીય કામબને. કૌટુંબિક ક્ષેત્રે સુખદ્ પ્રસંગ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.